¡Sorpréndeme!

ગારીયાધાર સ્વામીનારાયણ ગુરુકુળ વિવાદમાં| યુથ કોંગ્રેસનો ‘સોમનાથથી શંખનાદ’ કાર્યક્રમ

2022-06-05 331 Dailymotion

આજે ગીર સોમનાથના વેરાવળ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસનો “સોમનાથ થી શંખનાદ” બેનર હેઠળ સોશિયલ મીડિયામાં યુથ કોંગ્રેસની ફોજ મેદાને ઉતરી છે. આ માટે સૌરાષ્ટ્ર ઝોનની કાર્ય શિબિર યોજાઈ હતી. ગારીયાધારની ગુરુકુલમાં ન્હાવા ગયેલા વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતાં વિવાદ સર્જાયો છે.